Abhayam News
AbhayamGujarat

યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન

Raghavji Patel's Statement on Shortage of Urea Fertilizer

યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન રાજ્યમાં યુરિયા ખાતરની અછતને લઈ વિવિધ સ્થળોથી રાડ સામે આવી રહી છે. જે મામલે કૃષિમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરની કોઇ અછત જણાતી નથી. યુરિયા અછતનો કોઇ પ્રશ્ન હશે તો નિરાકરણ લાવીશું

Raghavji Patel's Statement on Shortage of Urea Fertilizer

કોડિનારમાં ખાતરની અછત
યુરિયા ખાતરની અછતને પગલે કોડીનાર તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન શિયાળુ પાકુનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે વર્તમાન સમયમાં પાયાના ખાતર તરીકે યુરિયા ખાતરને ખેડૂતો પ્રાથમિકતા આપી રહ્યા છે. પરંતુ સમયસર ખાતર નહીં મળતા હવે ખેડૂતો ઉગ્ર બની રહ્યા છે

Raghavji Patel's Statement on Shortage of Urea Fertilizer

તાત્કાલિક યુરિયા ખાતર પુરૂ પાડે તેવી માંગ 
ગીર સોમનાથનામાં યુરિયા ખાતર પુરૂ પાડવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. કોડીનારના ખેડૂત મંડળોએ આવેદનપત્ર પાઠવી પુરતો ખાતર મળી રહે તેવી માંગ પણ કરી છે. જરૂર પડે ત્યારે ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર તાત્કાલિક યુરિયા ખાતર પુરૂ પાડે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પીએમ મોદી પ્રારંભ કરાવશે

Vivek Radadiya

જુઓ ફટાફ્ટ:-દેશનું સોથી મોટું રેમડેસિવિર કૌભાંડ,એક ઇન્જેક્શન કેટલામાં વેચતા…

Abhayam

ભારતની હાર બાદ PM મોદીએ ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છા

Vivek Radadiya