પ્રેસિડન્ટ પુતિને હવે મહિલાઓની કરી અપીલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લામિદીર પુતિને દેશની વસ્તી વધારવા અંગે દેશની મહિલાઓને એક વિચિત્ર અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે મહિલાઓએ ઓછામાં ઓછા 8 બાળકોને જન્મ આપવો જોઈએ અને મોટા પરિવારોને આદર્શ બનાવવો જોઈએ. પુતિને વર્લ્ડ રશિયન પીપલ્સ કાઉન્સિલમાં પોતાના ભાષણમાં આ વાત કહી હતી.
રશિયામાં 1990થી ઘટી રહી છે વસતી પ્રેસિડન્ટ પુતિને હવે મહિલાઓની કરી અપીલ ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરો રશિયાના રાષ્ટ્રપતિ વ્લામિદીર પુતિને દેશની વસ્તી વધારવા અંગે દેશની મહિલાઓને એક વિચિત્ર અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે મહિલાઓએ ઓછામાં ઓછા 8 બાળકોને જન્મ આપવો જોઈએ
મોટા પરિવાર આદર્શ હતા તે યુગમા પાછા ફરવાની જરુર
પુતિને કહ્યું કે દેશે તે સમયે પાછા ફરવું જોઈએ જ્યારે મોટા પરિવારો સામાન્ય હતા. અમારી ઘણી દાદી અને મહાન-દાદીને સાત, આઠ કે તેથી વધુ બાળકો હતા. આજે જરૂર છે કે આપણે ફરીથી એ પરંપરાઓને સાચવીએ અને જીવંત કરીએ.
અને મોટા પરિવારોને આદર્શ બનાવવો જોઈએ. પુતિને વર્લ્ડ રશિયન પીપલ્સ કાઉન્સિલમાં પોતાના ભાષણમાં આ વાત કહી હતી. મોટા પરિવાર આદર્શ હતા તે યુગમા પાછા ફરવાની જરુર પુતિને કહ્યું કે દેશે તે સમયે પાછા ફરવું જોઈએ જ્યારે મોટા પરિવારો સામાન્ય હતા. અમારી ઘણી દાદી અને મહાન-દાદીને સાત, આઠ કે તેથી વધુ બાળકો હતા. આજે જરૂર છે કે આપણે ફરીથી એ પરંપરાઓને સાચવીએ અને જીવંત કરીએ.
1990થી રશિયાની વસતી ઘટી રહી છે
રિપોર્ટ અનુસાર રશિયાની વસ્તી 1990થી ઘટી રહી છે. યુક્રેન સાથેના યુદ્ધમાં ત્રણ લાખથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે