Abhayam News
AbhayamNews

જુઓ:-પીઆઇ ભરતી માટેની શારીરિક પરીક્ષા આ તારીખ થી યોજાશે ..

રાજ્યમાં પોલીસ ભરતી મુદ્દે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના મહામારી અને કોરોનાની બીજી લહેરને લઈએ જીપીએસસીની જુદા જુદા વિભાગોની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. પરંતુ, હવે સંક્રમણ ઘટતા પરીક્ષાઓ લેવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે.

ભરતી

મળતી માહિતી મુજબ, આગામી 14થી 18 જૂન સુધી પીઆઈની ફિઝિકલ પરીક્ષા યોજવામાં આવશે. આ ફિઝિકલ પરીક્ષા કરાઈ પોલીસ એકેડમીમાં લેવામાં આવશે પરીક્ષા.

હવે યોજાશે જીપીએસસીની પીઆઇની ફિઝિકલ પરીક્ષા
જાહેર કરાઈ પીઆઇની ફિઝિકલ પરીક્ષાની તારીખો
કરાઈ પપોલીસ એકેડમી ખાતે લેવાશે પરીક્ષા
જૂનના બીજા સપ્તાહમાં લેવાશે પરીક્ષા

આ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જૂનના બીજા સપ્તાહમાં પીઆઇની ફિઝિકલ પરીક્ષા લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

‘તારક મહેતા..’ શૉ કેમ ડિરેક્ટરે છોડી દીધો?

Vivek Radadiya

નવા વર્ષનાં પહેલા જ દિવસે ઈસરોની સફળ ઊડાન

Vivek Radadiya

તુર્કીમાં એક રહસ્યમયી મંદિર

Vivek Radadiya