અયોધ્યા રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા ગુજરાતમાં Shri Ram Janmbhoomi Mandir: 22 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના અભિષેક બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનેલી છે.

આ પાદુકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. આ પાદુકાઓને રવિવારે રામેશ્વરધામથી અમદાવાદ લાવવામાં આવી હતી.
અયોધ્યા રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા ગુજરાતમાં
એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તોને પાદુકાના દર્શનનો લાભ પણ લીધો હતો.

જ્યારે અમદાવાદથી આ પાદુકાઓને સોમનાથ લઈ જવામાં આવી છે અને બપોર બાદ ચરણ પાદુકાઓને દ્વારકા લઈ જવામાં આવશે અને ત્યાંથી બદ્રીનાથ ધામ લઈ જવામાં આવશે.

તો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.