Abhayam News
Abhayam News

નાતાલ અને 31st ડિસેમ્બરને લઈ અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું…

નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને જાહેરનામું, 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી, ચાઇનીઝ તુકલ પર પ્રતિબંધ

ગુજરાતમાં નાતાલના તહેવાર અને 31 ડિસેમ્બરે એટલે ન્યુ યરની રાત્રિની ઉજવણી લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદીઓને નીચે મુજબના નિયમો પાળવા અતિ જરૂરી છે.

નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદના કમિશ્નર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું બહાર પાડતા કહ્યું છે કે 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી છે

એ સમય સિવાય જો કોઈ ફટાકડા ફોડશે તો પોલીસ કાર્યવાહી કરશે સાથે જ ઉજવણીમાં ચાઇનીઝ તુકલ અને અને આતિષબાજી બલુન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લાગુ પડશે.

25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરને લઈને જાહેરનામું…..


24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી….


અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે બહાર પાડ્યું જાહેરનામું….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ ફટાફ્ટ:-દેશનું સોથી મોટું રેમડેસિવિર કૌભાંડ,એક ઇન્જેક્શન કેટલામાં વેચતા…

Abhayam

સુરત:-કોરોનાથી માતા-પિતા ગુમાવનાર આટલા બાળકોની આર્થિક સહાય માટે અરજી..

Abhayam

નાઇટ કર્ફ્યૂ અને ગણેશોત્સવ લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય….

Abhayam

Leave a Comment