Abhayam News
AbhayamGujarat

મોદી સરકારનો મોટો નિર્ણય

Garib Kalyan Anna Yojana extended for 5 years

મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવી છે. આ યોજનાનો લાભ 81 કરોડ લોકોને મળશે. આ યોજના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજના આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

Garib Kalyan Anna Yojana extended for 5 years

મોદી સરકારનો મોટો નિર્ણય

મોદી સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવી છે. આ યોજનાનો લાભ 81 કરોડ લોકોને મળશે. આ યોજના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજના આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને રાષ્ટ્રિય અન્ન સલામતિ કાયદા હેઠળ આવરી લેવાયેલા રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ ૫ કિલોગ્રામ અનાજનું વિનામુલ્યે વિતરણ કરાશે. કોરોના વાઈરસની વ્યાપક અસર અંતર્ગત ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આમહીને અને આવતા જૂન મહિનામાં એમ બે માસ અનાજ આપવામાં આવશે.

Garib Kalyan Anna Yojana extended for 5 years

રેશનકાર્ડ ધારકોનેવ્યક્તિદીઠ ૫ કિલોગ્રામ અનાજમાં સાડા ત્રણ કિલો અને દોઢ કિલો ચોખા વિનામુલ્યેવિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે અનાજનું વિતરણ કરવામાં આવશે. તે અનુસાર  રાષ્ટ્રિય અન્ન સલામતિ રેશનકાર્ડની બુકલેટનો અંતિમ આંક એકહોય એમને ૧૧ મે, અંતિમ આંક બે હોય એને ૧૨ મે, અંતિમ આંક ત્રણ હોયએને ૧૩ મે, ચાર હોય એને ૧૪ મે, અંતિમ આંક પાંચ હોયએને ૧૫ મે, છ હોય એને ૧૬ મે, ૭ હોય એને ૧૭ મે, અંતિમઆંક આઠ હોય એને ૧૮ મે, નવ હોય એને ૧૯ મે, અને અંતિમ આંક શૂન્યહોય એને ૨૦ મે ના દિવસે અન્ન પુરવઠો આપવામાં આવશે.

Garib Kalyan Anna Yojana extended for 5 years

કોઈ લાભાર્થીઅનિવાર્ય સંજોગોવશાત નિયત તારીખ દરમ્યાન જથ્થો ન મેળવી શકે તેઓ ૨૧ મે થી ૩૧ મેસુધીમાં વાજબી ભાવની દુકાનેથી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ અંગેનિર્ણય અનુસાર જિલ્લા પુરવઠા અધિકારીને જણાવવામાં આવ્યું છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા 2000 રૂપિયા  

Vivek Radadiya

PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે 3 કલાક બેઠક

Vivek Radadiya

ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે

Vivek Radadiya