Abhayam News
AbhayamAhmedabad

માલધારી સમાજે AMCનો કર્યો ઘેરાવ

Maldhari society surrounded AMC

માલધારી સમાજે AMCનો કર્યો ઘેરાવ માલધારી એકતા સમિતિના નાગજી દેસાઈએ સવાલ કર્યો કે ગૌચર ખાલી કરાવવા માટે તંત્ર કેમ આટલી સક્રિયતાથી કાર્ય કરતું નથી. આ સાથે જેમના નામે લાઈટ બિલ હોય તેમને ઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોએ માગ કરી છે.

Maldhari society surrounded AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે કરેલી કરેલી આક્રમક કાર્યવાહીને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર માલધારી સમાજના આગેવાનો અને યુવાનોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું.

Maldhari society surrounded AMC

માલધારી એકતા સમિતિના નાગજી દેસાઈએ સવાલ કર્યો કે ગૌચર ખાલી કરાવવા માટે તંત્ર કેમ આટલી સક્રિયતાથી કાર્ય કરતું નથી. આ સાથે જેમના નામે લાઈટ બિલ હોય તેમને ઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોએ માગ કરી છે.

શું છે માલધારીઓની માગ ?

  • વર્ષોથી ભોગવટાની જગ્યાએ પશુ રાખવાનું લાયસન્સ આપવામાં આવે
  • ઘર આંગણે બાંધેલા પશુઓ લઈ જવામાં ન આવે
  • પશુઓ માટે ગૌચરની જગ્યા પાછી આપવામાં આવે
  • ગૌચર પચાવી પાડનારા લોકોને જેલમાં પૂરવામાં આવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાનું વીચારી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો

Vivek Radadiya

ભારત માટે સારા સમાચાર લઇ UKથી ઉડ્યું સૌથી મોટું વિમાન જાણો પૂરી ખબર શું છે?..

Abhayam

૭૭ IPS ઓફીસર ની થઇ બદલી સુરત ના નવા કલેક્ટર કોણ છે જાણો ?..

Abhayam