Abhayam News
AbhayamNewsSurat

તમે સુરતમાં રહો છો તો હવે આ બાબતનું ધ્યાન રાખજો.

If you live in Surat, take care of this matter now.

તમે જો સુરતમાં રહો છો. તો હવે આ બાબતનું ધ્યાન રાખજો.  તમે વાહન લઈને રસ્તા પર નીકળો છો અને તમને ગમે ત્યાં થૂંકવાની આદત છે તો થઈ જજો સાવધાન… તમારી પર નજર રાખી રહેલી ત્રીજી આંખમાં કેદ થયા તો હવે મહાનગરપાલિકાએ દંડની વસૂલાત કરશે.

જો જાહેર રસ્તાને થૂંકદાની સમજી ગમે ત્યાં મરજી પડે ત્યાં મારી દીધી પિચકારી તો હવે તે આદત ભારે પડશે. આવા ઘણા સુરતીલાલાઓ જે ત્રીજી નજરમાં કેદ થઈ ગયા છે. ગમેત્યાં થૂંકનારાઓ પર સુરત મહાનગરપાલિકાએ ચાંપતી નજર રાખી છે. જાહેર રસ્તા પર થૂંકવા પર મનાઈ છે. વર્ષ 2018થી શરૂ કરેલા આ નિયમનો ફરી વધુ કડક હાથે અમલ શરૂ કરાયો છે. શહેરમાં લગાવેલા 3300 CCTVથી નજર રખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ગોધરા કાંડના 21 વર્ષ બાદ 95 સાક્ષીઓની સુરક્ષા હટી

Vivek Radadiya

રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ

Vivek Radadiya

અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન

Vivek Radadiya