Abhayam News
AbhayamNewsSocial Activity

11 અને 12માં ભણતી દીકરીઓને મહિને મળશે સ્કોલરશિપ, આ તારીખ સુધીમાં કરી શકશો અરજી

11માં અને 12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેમના માતા-પિતાના એકમાત્ર સંતાનોમાં દીકરી હોય તો તેમના માટે શિષ્યવૃત્તિ મેળવવાની તક છે

જેઓ સિંગલ ગર્લ ચાઈલ્ડના પેરેન્ટ્સ છે (જેઓ માત્ર એક પુત્રીના માતાપિતા છે) તેમના માટે સારા અને મોટા સમાચાર છે. CBSE એ સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ 11 કે 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ઉપલબ્ધ છે. આ અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર હતી11 અને 12માં ભણતી દીકરીઓને મહિને મળશે સ્કોલરશિપ

માહિતી અનુસાર, જે વિદ્યાર્થિનીઓને 10માં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોય તેઓ સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. આ સાથે તે 11માં ધોરણમાં ભણતી હોય. આ સિવાય તેમની માસિક ટ્યુશન ફી દર મહિને 1500 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તેવી જ રીતે, ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જેમને 11માં ધોરણમાં આ શિષ્યવૃત્તિ મળી હતી, તેઓ પણ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે.11 અને 12માં ભણતી દીકરીઓને મહિને મળશે સ્કોલરશિપ

સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે કેવી રીતે અરજી કરવી

જો તમે સિંગલ ગર્લ ચાઈલ્ડ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માંગો છો, તો પહેલા CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ. આ પછી હોમપેજ પર “Latest@CBSE” વિભાગ પર જાઓ. હવે એક્ટિવ લિંક પરથી સીધા જ એપ્લિકેશન પોર્ટલ cbseit.in પર જાઓ. તમે આ પેજની મુલાકાત લઈને શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન

Vivek Radadiya

કલેકટરની એક વિનંતીએ NCCના 56 જેટલા છોકરા છોકરી સ્વેચ્છાએ સુરત સિવિલમાં કોરોના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા..

Abhayam

ગુજરાતના આ જિલ્લામાં થયું 22થી 30 એપ્રિલ લોકડાઉન:-જાણો શું ચાલુ રહેશે અને શું બંધ..

Abhayam