Abhayam News
AbhayamAhmedabad

ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો

Corona outbreak again in India

ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો JN.1ની ચિંતા વચ્ચે ભારતમાં કોરોના વાયરસએ ફરી રફ્તાર પકડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આંકડા મુજબ 24 કલાકમાં 798 કોરોના નવા કેસ નોંધાયા છે.  સાથો સાથ સંક્રમિતોની સંખ્યા પણ 4 હજાર પર પહોંચી છે. આ સાથે 5 દર્દીઓના કોરોના કારણે મોત પણ થયા છે. અત્રે જણાવીએ કે, 5 દર્દીઓના કોવિડ-19 કારણે મોત થયા છે. 

Corona outbreak again in India

ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો

કોરોના કારણે મોતની સંખ્યા
24 કલાકમાં 2 દર્દીઓના કેરલમાં મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં પણ એક એક દર્દીનું મોત થયું છે. દેશમાં અનેક રાજ્યમાં કોવિડ સંક્રમણના કેસ નોંધાયા છે. એક એજન્સી અનુસાર દેશમાં આ વર્ષ 19 મે 2023 બાદ એક દિવસમાં  સૌથી વધુ કેસ અત્યારે નોંધાયા છે. 19 મે 2023ના રોજ કોરોના સંક્રમણના કેસ 865 નોંધાયા હતા. કોરોના વાયરસના નવા કેસ ફરી વાર હવે નોંધાયા છે.

Corona outbreak again in India

JN.1 સબ વેરિયન્ટના કેસ 157 પર
SARS-COV-2 જીનમિક્સ કંસોર્ટિયમના આંકડા જણાવે છે કે, કેરેલમાં 78, ગોવામાં 18 અને કર્ણાટકમાં 8 અને રાજસ્થાનમાં 5 તેમજ તમિનાડુમાં 4, તેલંગણાના 2 અને દિલ્હીમાં 1 દર્દી  નોંધાયા છે. દેશ કોવિડ-19ના JN.1 સબ વેરિયન્ટના કુલ કેસ 157 પર પહોંચી ગયા છે. જેમાં સૌથી વધુ કેસ કેરેલમાં છે જ્યારે બીજા ક્રમે ગુજરાત નજરે આવી રહ્યો છે. INSACOGના ડેટા અનુસાર ડિસેમ્બરના અંત સુધી દેશમાં કોરોના JN.1ના કેસો 141 સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દિવસે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 352 રક્તયુનિટ એકઠું કરાયું…

Abhayam

લવ જેહાદ અંગે મોટા સમાચાર..

Abhayam

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતનો વેપારી મકાઇ- પોલિએસ્ટર યાર્નમાંથી બનાવશે ટોપી અને ધજા

Vivek Radadiya