Abhayam News

Category : National

AbhayamNationalNews

આ ક્વોટામાં ટ્રેન ટિકિટ બુક કરાવશો તો 100 ટકા કન્ફર્મ મળશે

Vivek Radadiya
આ ક્વોટામાં ટ્રેન ટિકિટ બુક કરાવશો તો 100 ટકા કન્ફર્મ મળશે ભારતમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવી એ એક મોટી વાત છે, ખાસ કરીને જો તે...
AbhayamNationalNewsPolitics

પીએમ મોદીએ ચેટજીપીટી વિશે કહી આ વાત

Vivek Radadiya
પીએમ મોદીએ ચેટજીપીટી વિશે કહી આ વાત ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ ભારતને વિકસિત ભારત બનાવવાની આકાંક્ષા ધરાવે છે અને...
AbhayamGujaratInspirationalNationalNews

એલોન મસ્કે પોતાના પુત્રનું નામ ભારતીય શા માટે રાખ્યુ ?

Vivek Radadiya
એલોન મસ્કે પોતાના પુત્રનું નામ ભારતીય શા માટે રાખ્યુ ? વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. એલોન મસ્કના નામે અબજોની...
AbhayamNationalWorld

પુતિનના આ નિર્ણયથી આખા વિશ્વને પરસેવો વળી ગયો

Vivek Radadiya
પુતિનના આ નિર્ણયથી આખા વિશ્વને પરસેવો વળી ગયો શિયન સંસદે સંધિમાંથી ખસી જવા માટેનું બિલ પસાર કર્યું છે. જેના હેઠળ પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં...
AbhayamBusinessGujaratNationalNews

શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો?

Vivek Radadiya
શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો? શું તમારી પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રશ્નો અથવા સૂચનો છે? શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને...
AbhayamNationalNews

44 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરશે કમબેક આ એક્ટ્રેસ

Vivek Radadiya
કમબેક કરશે બિપાસા મોટા પડદે ફરી કમબેક કરવા આ એક્ટ્રેસ તૈયાર છે. લગ્ન બાદ બોલિવુડ કરિયરને વિરામ આપ્યો હતો. પરંતુ હવે 44 વર્ષની આ એક્ટ્રેસ...
AbhayamGujaratNationalWorld

અમીર દેશોની નાગરિકતા લઈ રહ્યા છે ભારતીયો, જાણો કયા દેશમાં કેટલાં લોકો..

Vivek Radadiya
Citizenship Of OECD: દુનિયાભરના ઘણા અમીર દેશોની નાગરિકતાના મામલામાં ભારતીય નાગરિક સૌથી આગળ છે. OECD રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. અમીર દેશોની નાગરિકતા લઈ...
AbhayamNational

વિદેશમંત્રી જયશંકરે કર્યો ખુલાસો કેનેડા માટે ભારત વીઝા શરૂ કરે તેવી શક્યતા,

Vivek Radadiya
ભારત અને કેનેડાના સંબંધ તણાવગ્રસ્ત થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ભારતીય રાજદૂતની સુરક્ષા ચિંતાનો વિષય રહી છે. કેનેડાના રાજદૂતને સુરક્ષિત વાતાવરણ આપી શક્યું નહોતું,...
AbhayamNationalWorld

આખરે ભારત સામે કેનેડાએ નમતું જોખવું પડ્યું, પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા

Vivek Radadiya
વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે, ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો, જો તે આમ નહીં કરે તો તેનો રાજદ્વારી દરજ્જો રદ કરી...
AbhayamGujaratNational

હમાસ કમાન્ડરનો Audio, મિસ ફાયરના ફૂટેજ… ગાઝા હોસ્પિટલ એટેકને લઇ ઈઝરાયલે રજૂ કર્યા નિર્દોષતાના 5 પુરાવા

Vivek Radadiya
ઈઝરાયેલે દાવો કર્યો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલમાં...