ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં વેપાર કરી શકે છે? ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં વેપાર કરી શકે છે. પાકિસ્તાન તેના બજારોમાં ભારતીય રોકાણને મંજૂરી આપે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2012 માં પાકિસ્તાનમાંથી રોકાણ પર પ્રતિબંધ મૂકતા વિદેશ નીતિ નિયમને હટાવી દીધો હતો. સપ્ટેમ્બર 2012માં ફેમાના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો.
ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં વેપાર કરી શકે છે?
ભારત સરકાર બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે ઝડપથી કામ કરી રહી છે. તેમનો પ્રયાસ ભારતીય લોકોના વ્યવસાયના વ્યાપને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે. જ્યારે ભારતીયો વિદેશમાં બિઝનેસ કરવાનું વિચારે છે તો તેમના મનમાં પહેલો વિચાર આવે છે કે અમેરિકા, લંડન, પેરિસ જેવા પ્રખ્યાત દેશોમાં બિઝનેસ શરૂ કરીએ. તો શું તમને ક્યારેય એવો વિચાર આવે છે કે પાકિસ્તાનમાં બિઝનેસ શરૂ કરીએ. ત્યારે અમે આજના લેખમાં જણાવીશું કે શું ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં બિઝનેસ કરી શકે છે.

ત્યારબાદ વેચાણ અને કરને લગતી બાકીની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે ઓછામાં ઓછી 1 લાખ મૂડી હોવી ફરજિયાત છે. તમે આ બધી પ્રક્રિયાને ત્યારે જ કરી શકો છો જ્યારે તમારી પાસે પાકિસ્તાન જવા માટે માન્ય પાસપોર્ટ અને વિઝા હોય.
ઘણા ભારતીયો ત્યાં વેપાર કરે છે
પાકિસ્તાનના આર્થિક સુધારાએ ભારતીય મૂળના રોકાણકારો માટે વ્યવસાયની તકો ઊભી કરી છે. પાકિસ્તાનમાં તેમના ઉત્પાદનો વેચતી કેટલીક ભારતીય બ્રાન્ડ્સમાં એપોલો ટાયર્સ, મેરિકો, જેકે ટાયર્સ, ડાબર, પિયોમા ઇન્ડસ્ટ્રીઝ, હિમાલયા ડ્રગ કંપની, કોઠારી ફૂડ્સ, હાઉસ ઓફ મલ્હોત્રા, જગતજીત ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……