Abhayam News
AbhayamGujaratSurat

સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે

Surat: Corporation's dumping site is becoming a headache

સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે. વિશ્વના સૌથી મોટા બિલ્ડીંગ અને સૌથી વૈભવી ઓફિસ ડાયમંડ બુર્સના મુલાકાતી અને વેપારીઓ દુર્ગંધથી પરેશાન થઇ રહ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે.

કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે. વિશ્વના સૌથી મોટા બિલ્ડીંગ અને સૌથી વૈભવી ઓફિસ ડાયમંડ બુર્સના મુલાકાતી અને વેપારીઓ દુર્ગંધથી પરેશાન થઇ રહ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે.

સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે

સુરતના ડાયમંડ બુર્સ નજીક ડમ્પિંગ સાઈટની અતિશય દુર્ગંધની મુશ્કેલી સર્જાઈ રહી છે. બુર્સના મુલાકાતી અને વેપારીઓને માથાના દુઃખાવા સહિતની તકલીફનો સામનો કરવો પડે છે. બુર્સના ટ્રસ્ટીઓએ સુરત મનપામાં સમસ્યા નિવારણ માટે રજૂઆત કરી છે. પાલિકાએ કેમિકલ છાટી દુર્ગંધ ઓછી કરવા પ્રયાસો પણ હાથ ધર્યા છે. ડમ્પિંગ સાઈટમાં રોજ 2,300 મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર

Vivek Radadiya

મહેશભાઈ સવાણી ના હસ્તે સૌરાષ્ટ્રમાં કાર્યાલય ની શરૂઆત…

Abhayam

મરાઠા અનામત આંદોલનને લઇને પોલીસ એક્શનમાં

Vivek Radadiya