Abhayam News
AbhayamAhmedabadGujaratNewsPolitics

CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક દિવાળીના તહેવારો બાદ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. વિગતો મુજબ આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા થશે.

Cabinet meeting chaired by CM

CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

આ સાથે આગામી મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે. આ તરફ આજની આ કેબિનેટ બેઠકમાં ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર ચર્ચા થશે

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. દિવાળીના તહેવારો બાદ આજે મળનારી આ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

Cabinet meeting chaired by CM

વિગતો મુજબ લોકસભા ચૂંટણી પહેલા આવતા બજેટ સંદર્ભે અને આગામી ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર ચર્ચા થશે. આ સાથે CMના વિદેશ પ્રવાસને લઈ રાજ્યમાં મહત્વના મુદ્દા પર માર્ગદર્શન આપશે.

દિવાળીના તહેવારો બાદ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. વિગતો મુજબ આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા થશે.

આ સાથે આગામી મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે. આ તરફ આજની આ કેબિનેટ બેઠકમાં ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર ચર્ચા થશે

  • ગાંધીનગર આજે કેબિનેટની બેઠક 
  • CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટની થશે ચર્ચા
  • મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે
  • ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર થશે ચર્ચા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

તક્ષશિલા અગ્નિકાંડ:તક્ષશિલા કેસમાં બિલ્ડર હરસુખ વેકરીયાને રૃા.૩૫ લાખ જમા કરાવવાની શરતે મહિનામાં જામીન..

Abhayam

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોરોના પ્રભાવિત સેક્ટર માટે આટલા લાખ કરોડની સહાય..

Abhayam

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનુ નેટવર્થ જાણીને રહી જશો હેરાન

Vivek Radadiya