POKને લઈ અમિત શાહનું સંસદમાં નિવેદન ભારતના ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર જમ્મુ-કાશ્મીર અને તેના પરના વિવાદને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એક લેખ લખ્યો છે જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરને લઈને નેહરુની અનેક એવી મોટી ભૂલોનો ઉલ્લેખ કર્યો છે. ચાલો જાણીએ કે આખું કાશ્મીર કબજે કરતા પહેલા જ ભારતીય સેના કેમ રોકાઈ ગઈ અને નેહરૂની આ ભૂલને કારણે આજે પણ ભારતને નડી રહી છે. આ અંગે સસંદમાં આજે અમિત શાહે માહિત આપી હતી.
1947 માં POK હાથમાં આવતા પહેલા થોડી ચૂકને કારણે ભારતીય સેનાએ આખું કાશ્મીર કબજે કરવાને બદલે અધવચ્ચે જ રોકાઈ જવું પડ્યું. આ અંગે આજે અમિત શાહે સંસદમાં વાત કરી હતી અને નેહરૂ પર આરોપ લગાવ્યા હતા. કે તેમની ભૂલોના કારણે POK હાથમાં આવતા રહી ગયું હતું.
POKને લઈ અમિત શાહનું સંસદમાં નિવેદન
1947 માં POK હાથમાં આવતા પહેલા થોડી ચૂકને કારણે ભારતીય સેનાએ આખું કાશ્મીર કબજે કરવાને બદલે અધવચ્ચે જ રોકાઈ જવું પડ્યું. આ અંગે આજે અમિત શાહે સંસદમાં વાત કરી હતી અને નેહરૂ પર આરોપ લગાવ્યા હતા. કે તેમની ભૂલોના કારણે POK હાથમાં આવતા રહી ગયું હતું.
અમિત શાહે જણાવ્યુ કે અમારી સેના જીતી ર્હઈ હતી ત્યારે પંજાબનો એરિયા આવતાની સાથે જ નેહરૂએ યુદ્ધવિરામ આપી દીધું. ત્યારથી POK નો જન્મ થયો. અને તેમણે ઈ પણ કહ્યું કે આ યુદ્ધવિરામ 3 દિવસ બાદ કરવામાં આવ્યું હોત તો POK ભારતના હાથમાં હોત.
યુદ્ધવિરામ વાસ્તવમાં એક રાજકીય પ્રક્રિયા છે જેમાં તમામ પક્ષોને સાથે લાવીને વિવાદ કે સંકટનો રાજકીય ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ સિવાય ઘણા કારણોસર સૈન્ય સંઘર્ષ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે