અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. શાળામાં અનેક અસુવિધાઓ અને વિવિધ ગેરરીતી સહિતના કારણોસર આ શાળાઓની માન્યતા રદ કરી દેવમાં આવી છે. આ સાથે જ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યના શિક્ષણને લઇને અનેક સવાલો થઇ રહ્યા છે.
અમદાવાદમાં પ્રાથમિક શાળાને લગતા ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. શાળામાં અનેક અસુવિધાઓ અને વિવિધ ગેરરીતી સહિતના કારણોસર આ શાળાઓની માન્યતા રદ કરી દેવમાં આવી છે. આ સાથે જ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યના શિક્ષણને લઇને અનેક સવાલો થઇ રહ્યા છે.
બે શાળાઓ આગામી શૈક્ષણિક સત્રથી બંધ કરવામાં આવશે
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના હાટકેશ્વરમાં આવેલી બે શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. તો ગેરતપૂરની બે શાળાઓ આગામી શૈક્ષણિક સત્રથી બંધ કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ અમદાવાદ DEOના રિપોર્ટના આધારે આ કામગીરી કરવામાં આવી છે. હાટકેશ્વર વિસ્તારની નૂતન અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગની માન્યતા રદ કરવામાં આવી છે.
જર્જરિત શાળા હોવાના કારણે એક શાળાની માન્યતા રદ
હાટકેશ્વરની મિતુલ પ્રાથમિક શાળામાં જર્જરીત અવસ્થામાં બિલ્ડીંગ હોવાના કારણે માન્યતા રદ કરવામાં આવી છે.જ્યારે ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ અને શ્રધ્ધા અંગ્રેજી માધ્યમ શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. ભગવતી અને શ્રદ્ધા પ્રાથમિક શાળામાં માળખા સુવિધાના અભાવે માન્યતા રદ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે