Abhayam News
AbhayamNews

હવે ડ્રોનથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં દવા અને મેડિકલ સામગ્રી પહોંચાડશે..

દેશના અંતરિયાળ વિસ્તારોમાં હવે દવાઓ તથા મેડિકલ સામગ્રી ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે પરવાનગી આપી દીધી છે. ૧૮મી જૂનથી બેંગ્લુરૂમાં મેડિકલ ડ્રોનની ટ્રાયલ શરૂ કરાશે. બિયોન્ડ વિઝયુઅલ લાઈન ઓફ સાઈટ મુજબ ડ્રોનનું સંચાલન કરાશે. બેંગ્લુરૂની થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ (TAS)ને ટ્રાયલ માટે DGCA દ્વારા માર્ચ મહિનામાં ઓબ્જેક્ટ ડિલિવરી ટ્રાયલની મંજૂરી અપાઈ છે.

પહેલા સેટની ટ્રાયલ ૧૮મી જૂનથી શરૂ કરાશે જે ૩૦થી ૪૫ દિવસ સુધી ચાલશે. ટીએએસ અને નારાયણ હેલ્થ દ્વારા દવાની ડિલિવરીમાં પાર્ટનરશિપ કરવામાં આવશે. ટીએએસનાં સીઈઓ નાગેન્દ્રન કંડાસામીએ કહ્યું હતું કે, બે અન્ય કોન્સોર્શિયમને પણ ડ્રોનની ટ્રાયલની પરવાનગી અપાઈ છે. ૨૦૧૬થી આ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. કંપની ભારતમાં કોમર્શિયલ ડ્રોન ડિલિવરીનો લાભ લેવા તમામ પ્રયાસો કરશે.

આ કોન્સોર્શિયમમાં ટીએએસ ઉપરાંત ઈનવોલી સ્વિસ પણ સામેલ છે. ઈનવોલી સ્વિસ કોમર્શિયલ ડ્રોન એપ્લિકેશન માટે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ફ્લાઈટ કે ટ્રેનની ટિકિટ કેન્સલ પર શું છે નિયમ 

Vivek Radadiya

રાજનીતિમાં ઉતરશે આ કેપ્ટન

Vivek Radadiya

મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza

Vivek Radadiya