Abhayam News
AbhayamNews

જાણીને ચોકી જશો :-આ વિસ્તારના ધારાસભ્ય એ પોતાની ગ્રાંટ માંથી દરેક તાલુકા દીઠ આટલા લાખ રૂપિયા કોરોના દર્દીની સેવામાં ફાળવ્યા…

ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે… દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે સતત દમ તોડી રહ્યા છે.ગુજરાત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે

વિસ્તારના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી સાહેબે પોતાની ગ્રાંટ માંથી દરેક તાલુકા દીઠ 5 લાખ રૂપિયા ( વસો-માતર-ખેડા ) મળી કુલ 15 લાખ રૂપિયાની ફાળવણી ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે કરેલ છે..

બીજા ધારા સભ્ય પણ આમાંથી કંઈક શીખ લે અને હાલ રોડ – રસ્તા કરતા પોતાની ગ્રાંટ નો ઉપયોગ આવા કામ માટે કરે..

Related posts

બેંક ના ખાતાધારકો ધ્યાન આપે, જો આવા મેસેજ અથવા કોલ આવે તો સાવધાન થઈ જાવ, નહીં તો ખાતું ખાલી થઈ જશે

Vivek Radadiya

GAS કેડરમાં બદલીનો ઘાણવો

Vivek Radadiya

દોઢ વર્ષના બાળકના ગળામાં ફસાયો દાડમનો દાણો, શ્વાસ રૂંધાતા મોત

Vivek Radadiya