રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાશે બદલી કેમ્પ રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનગમતા જીલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી અપાઈ શકે છે. શિક્ષકોની આંતરિક જીલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ DPEO ને પત્ર લખી જાણ કરાઈ છે. 31 મે 2024 માં નિવૃત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી માહિતી એકત્ર કરવા પણ આદેશ કરાયો છે.
જેની આતુરતાથી રાહ જોતાં હતા એ નિર્ણય લેવાયો! ગુજરાતનાં શિક્ષકોને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો કોને મળશે લાભ
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાશે બદલી કેમ્પ
- રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાશે બદલી કેમ્પ
- શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે યોજાશે કેમ્પ
- મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોને અપાઇ શકે છે પસંદગી
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા બદલી કેમ્પ યોજાશે. જેમાં 31મે 2024માં નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યામાં રાખી માહિતી એકત્ર કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે