Abhayam News
AbhayamNews

દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબહેન વેગડાને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલ દ્વારા જમનાબહેન વેગડા દ્વારા પક્ષની પ્રતિષ્ઠાને હાનીરુપ પહોંચે એ પ્રમાણે કરવામાં આવેલા તેમના દ્વારા અણછાજતા કૃૃત્યને ધ્યાનમાં રાખી અચોકકસ મુદત માટે કોંગ્રેસ પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે.

જમનાબહેન વેગડા દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષનેતા શહેજાદખાન અને ધારાસભ્ય શૈલેષ પરમાર માટે કાળો જાદુ કરાવવા ધોરાજીની મહિલાને કામગીરી સોંપ્યાના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કાળા જાદુ કરાવવાના કૃત્ય બદલ કાર્યવાહી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું…

Abhayam

રાહુલ ગાંધીએ ફરી બદલ્યું તેમની યાત્રાનું નામ, હવે ‘ભારત જોડો…’

Vivek Radadiya

સુરતમાં બેન્ક કર્મીનો ઝેરી દવા પીને આપઘાત

Vivek Radadiya