Abhayam News
News

ખાનગીકરણ ને લઇ ને વિદ્યાર્થીઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવા નો પ્રયત્ન કરાયો…

CYSS સુરત દ્વારા VNSGU અને સાવૅજનીક યુનિવર્સિટી ખાતે ગ્રાન્ટેડ કોલેજ અને યુનિવર્સિટી સાથે પુનઃ જોડાણ આપવામાં આવે હાલમાં VNSGU યુનિવર્સિટીની સલાહ તમામ કોલેજમાં એડ્મિશન શરુ થઇ ગયેલ છે આ ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન ને લઈને VNSGU દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે તેથી તમામ કોલેજ કોલેજ માં વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત પછી આવું છે રજૂઆત કરવા કરવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, 80 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.

સુરતની નામાંકિત ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ ગ્રાન્ટેડ કોલેજો સુરતની સાર્વજનિક યુનિવર્સિટી સાથે જોડાશે તેવું ચર્ચાઈ રહ્યું છે.સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા આ ગ્રાન્ટેડ કોલેજો જોડાણ આપવામાં આવશે તો સુરતની જાગૃત જનતા અને વિદ્યાર્થીઓ પણ એવું માનશે કે સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા શિક્ષણનું વ્યાપારીકરણ કરવા માટે સરકારને બંધ બારણે મદદ કરી રહી છે.

સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવે કે આ કોલેજોને સાર્વજનિક યુનિવર્સિટી જોડાણ આપશે નહીં .જો સાર્વજનિક યુનિવર્સિટી જોડાણ આપી શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં સરકાર ને મદદ કરતી અમને જણાશે તો આગામી સમયમાં સાર્વજનિક યુનિવર્સિટીનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને તેના પડઘા સમગ્ર સુરત અને ગુજરાતમાં પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કોરોનાના નવા વાયરસ વિશે સુરત કમિશ્નરે આપેલી આ માહિતી અચૂક જાણો, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન

Kuldip Sheldaiya

કોચ્ચિથી લઇને મુન્નાર સુધીની સફર માટે આઇઆરટીસીના ટૂર પેકેજમાં કરાવો બુકિંગ

Vivek Radadiya

સુરત :-પોલીસના માસ્ક વિનાના ફોટા BJPના પૂર્વ કોર્પોરેટરે કર્યા વાયરલ, કરી આ માગ..

Abhayam