Abhayam News
AbhayamAhmedabadBusinessPoliticsSports

શું લોકસભા ચૂંટણીના કારણે IPLની આગામી સિઝન ભારતમાં નહીં યોજાય? IPL ચૂંટણી નિર્ણય ચેરમેને આપી સૌથી મોટી અપડેટ

IPL 2024: આઈપીએલની આવતી સીઝન લોકસભા ચૂંટણી દરમિયાન યોજાવાની સંભાવના છે. તેવામાં સવાલ એ છે કે શું IPL 2024 ભારતમાં થશે કે નહીં.

  • 2024માં IPL અને લોકસભા ઈલેક્શન થઈ શકે છે ક્લેશ
  • શક્ય છે કે આ વખતે IPL 24′ ભારતમાં ન યોજાય
  • 2009માં પણ બની હતી આવી જ ઘટના
  • IPL ચૂંટણી નિર્ણય

2024નું વર્ષ IPLની સાથે-સાથે રાજનીતિ માટે પણ મહત્વનો છે. કારણકે ભારતમાં ક્રિકેટ મહાકુંભની સાથે-સાથે લોકસભાની ચૂંટણી પણ 2024માં જ યોજાવાની છે. IPL 2024 અને લોકસભા ચૂંટણી બંને લગભગ એક સમયગાળાની આસપાસ જ થાય તેવું શક્ય છે કારણકે મોટાભાગે IPL એપ્રિલ-મે મહિનામાં યોજાય છે અને ચૂંટણીઓ પણ આ મહિનાઓમાં જ યોજાતી હોય છે. તેવામાં એવા અનુમાન લગાડવામાં આવી રહ્યાં છે કે ચૂંટણીઓનાં લીધે IPL 2024નું આયોજન ભારતની જગ્યાએ કોઈ અન્ય દેશમાં થઈ શકે છે.IPL ચૂંટણી નિર્ણય

2009માં પણ આ જ સ્થિતિ હતી
IPL 2009માં પણ લોકસભા ચૂંટણીની સાથે આઈપીએલ ક્લેશ થઈ હતી અને એ વખતે ચૂંટણીનાં કારણે IPLનું આયોજન ભારતની જગ્યાએ સાઉથ આફ્રીકામાં કરવામાં આવ્યું હતું. આ જ રીતે 2024માં પણ IPLને ભારત બહાર કોઈ અન્ય દેશમાં યોજવામાં આવી શકે છે.

લોકસભા ઈલેક્શન IPL માટે વિધ્નરૂપ નથી
IPLનાં ચેરમેન અરુણ સિંહ ઠાકુરે કહ્યું કે,’ આઈપીએલ 2024નું આયોજન ભારતમાં જ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી આઈપીએલ માટે બાધારૂપ નહીં બને.’ આઈપીએલ દુનિયાની સૌથી અમીર ટી20 લીગ છે. આ લીગથી BCCI અને તેના સાથે સંકળાયેલા તમામ લોકો મોટી રકમ કમાવે છે.IPL ચૂંટણી નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દારૂ પીવાની છૂટ મળતા જ 107 લોકોએ રાતોરાત કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા

Vivek Radadiya

Piyush Dhanani ને મારવા વાળા લુખ્ખાઓ પોલીસે પકડી પાડ્યા

Vivek Radadiya

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે 

Vivek Radadiya

2 comments

Comments are closed.