Abhayam News
AbhayamNews

સુરતમાં ટેન્કર લીક થતાં ઝેરી ગેસથી આટલા લોકો ના મોત થયા…વાંચો સમગ્ર ઘટના…

શહેરની સચિન GIDCમાં વહેલી સવારે ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત (death) થયા છે. જ્યારે  સાત શ્રમિકો વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 28થી વધુ મજૂરો સારવાર હેઠળ છે. 

કેમિકલ ટેન્કરની પાઈપમાંથી લીક થયું હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. હાલ તમામ અસરગ્રસ્તોની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ કામે લાગી ગયુ હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની થોડે દૂર એટલે 10એક મીટર દૂર જ આ મજૂરો સૂતા હતા. જે લોકોને આ ઝેરી કેમિકલની અસર થઇ છે.

20થી વધુ અસરગ્રસ્તો સારવાર લઇ રહ્યા છે.

તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે..

ડ્રેનેજ લાઈનમાં હતો. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો બેભાન થઈ જમીન પર પડ્યા લાગ્યા અને આખી મિલમાં ગેસના ગૂંગળામણની અસર થઈ ગઈ હતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં..

Deep Ranpariya

ઉધના મગદલ્લા રોડ પર લાકડા પર ડિઝાઇન અને પ્લાયવૂડ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી…

Abhayam

Dussehra Rally::શિવાજી પાર્કમાં દશેરા રેલી માટે ઉદ્ધવ જૂથને હાઈકોર્ટની મંજૂરી,શિંદે જૂથને ઝટકો વિવાદ વકર્યો

Archita Kakadiya

Leave a Comment