Abhayam News
AbhayamGujarat

વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

Traffic police drive in Vadodara from today

વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, વડોદરા પોલીસ દ્વારા આજથી સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગસાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. આ સાથે CCTV વગરના 23 સ્થળો પર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, આ ડ્રાઈવ હેઠળ નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે. 

  • વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
  • 23 સ્થળો પર ટ્રાફિક પોલીસની કાર્યવાહી
  • CCTV વગરના સ્થળો પર ડ્રાઈવ
  • નિયમ ભંગ બદલ 1500થી 5000નો દંડ
  • 200થી વધુ પોલીસ જવાનો ડ્રાઈવમાં જોડાશે 

વડોદરામાં આજથી પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવમાં 200થી વધુ પોલીસ જવાનો જોડાશે, જેમાં ખાસ કરીને રોંગસાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો અને વાહન ચલાવતા ફોન પર વાત કરતા લોકો સામે કાર્યવાહી થશે. આ સાથે નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે. નોંધનિય છે કે, રાજ્યમાં ટ્રાફિક નિયમના ભંગ કરતાં લોકોની બેદરકારીના કારણે જ અમુક અકસ્માત સર્જાતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આઝાદી પહેલા આ કંપનીઓએ નાખ્યો હતો પાયો

Vivek Radadiya

LIC એ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

Vivek Radadiya

IPS મનોજ કુમાર શર્માની કે જેઓ પર બનેલી ફિલ્મ ‘12th Fail’ 

Vivek Radadiya