Abhayam News
AbhayamGujaratNews

આ વર્ષે પણ શહેરની સ્કૂલોમાં યોજાશે પ્રિ બોર્ડ પરીક્ષા

This year also the pre-board exam will be held in city schools

 આ વર્ષે પણ શહેરની સ્કૂલોમાં યોજાશે પ્રિ બોર્ડ પરીક્ષા અમદાવાદ DEO  દ્વારા આ વર્ષે પણ પ્રિ બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. જાન્યુઆરી માસનાં અંતે શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિતી પેપર કાઢવામાં આવશે. માર્ચમાં લેવાનાર ધો. 10 ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓનાં મનમાંથી દૂર થાય તે માટે આ પ્રિ બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે પણ શહેરની સ્કૂલોમાં યોજાશે પ્રિ બોર્ડ પરીક્ષા

This year also the pre-board exam will be held in city schools

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા પહેલ
સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંત સુધી શહેરની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

પેટ્રોલ-ડીઝલ થઈ જશે સસ્તું ! સરકાર કરી રહી છે તૈયારી

Vivek Radadiya

સુરત : વેકસીનેશન વિશે AAP ના યુવા કોર્પોરેટરે કહી દીધી મોટી વાત : કરી આ ખાસ માંગ

Kuldip Sheldaiya

એર ઇન્ડિયાના સર્વર પર સૌથી મોટો સાયબર એટેક:-વર્ષ 2011થી 2021 45 લાખ મુસાફરોના ડેટા હેક થયા..

Abhayam