Abhayam News
AbhayamNews

CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર,કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ..

CoWIN પોર્ટલ પર વેક્સીનેશન સ્લોટ મેળવવા માટે અંગ્રેજી સિવાય અન્ય 10 ભાષાઓ શરૂ કરાઈ છે, જેના કારણે હવે લોકોની મુશ્કેલી દૂર થશે. આ સેવા જલ્દી અન્ય 14 ક્ષેત્રીય ભાષામાં પણ શરૂ કરાશે.

કોરોના વાયરસથી બચવા માટે ભારત આ  સમયે દુનિયાનું સૌથી મોટું કોરોના વેક્સીનેશન અભિયાન ચલાવી રહ્યું છે. સરકાર 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીનેશનની પરમિશન આપી ચૂકી છે. આ મમાટે દરેક લોકોએ CoWIN પોર્ટલ  પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. CoWIN પોર્ટલ પર તમારે સ્લોટ લેવાનો રહે છે અને સ્લોટ મળ્યા બાદ તમે નક્કી તારીખ અને સમયે વેક્સીન લગાવવા પહોંચો તે પણ જરૂરી છે. 

CoWIN પોર્ટલ પર આવ્યું ખાસ ફીચર..


વેક્સીનેશન સ્લોટ બુક કરાવવાનું થયું સરળ..


અંગ્રેજી સિવાય પણ અનેક ભાષાઓમાં મળશે સ્લોટ બુકિંગની સુવિધા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ આ તારીખે ઉજવાશે…

Abhayam

સુરતીઓએ ગરબામાં પણ નવું ગોત્યું.! દાંડિયા સાથે સ્કેટિંગ ગરબાનું કોમ્બિનેશન, જોનારા એકી ટશે જોતાં રહી જશે

Vivek Radadiya

ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા

Vivek Radadiya