Abhayam News
AbhayamNews

બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે

These two important announcements can be made in the budget

બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે. ટેક્સપેયર્સ અને નોકરિયાત વ્યક્તિઓને ટેક્સમાં છૂટ મળવાની આશા છે. નાણામંત્રી બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરે તો સેલરી ક્લાસને રાહત મળી શકે છે. 

બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે

These two important announcements can be made in the budget

ટેક્સમાં છૂટ આપવાની મર્યાદામાં વધારો
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2023-24ના બજેટ પ્રસ્તાવમાં નવા ટેક્સ રિજીમમાં ટેક્સ રિબેટમાં વધારો કર્યો છે. વર્ષ 2023ની બજેટ જાહેરાતમાં ન્યૂ ટેક્સ રિજીમમાં છૂટની મર્યાદામાં 5 લાખ વધારીને 7 લાખ કરી દીધી છે. ટેક્સ પેયર નવા ટેક્સ રિજીમની પસંદગી કરે તો વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ આપવાનો રહેતો નથી. પગારદાર વ્યક્તિઓને આશા છે કે, સરકાર આ બજેટ લિમિટ 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી શકે છે. 

જૂનો ટેક્સ રિજીમ
વર્ષ 2023 બજેટ જાહેરાતમાં જૂના ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂના ટેક્સ રિજીમમાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ રિબેટ મળે છે. જો કોઈ ટેક્સપેયર જૂની કર વ્યવસ્થા પસંદ કરે તો ઈન્કમટેક્સની અલગ અલગ ધારાઓ હેઠળ ડિડક્શનનો લાભ મળે છે. જો કોઈ વ્યક્તિની આવક 5 લાખ રૂપિયા કરતા ઓછી હોય તો ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું..

Abhayam

કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર વધારો 

Vivek Radadiya

ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પીએમ મોદી પ્રારંભ કરાવશે

Vivek Radadiya