Abhayam News
AbhayamNews

અમદાવાદની આ સ્પેશિયલ ટ્રેનો ‘યાસ’ વાવાઝોડાને કારણે રદ્દ..

હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ્દ રહેશે. જે નીચે મુજબ છે:-

તારીખ 25 અને 27 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 24 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 25 મે, 2021ના રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 26 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ્દ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો

Vivek Radadiya

ખજૂરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્નનાં બંધને બંધાયા 

Vivek Radadiya

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ અને અનામત સંશોધન બિલને આસાન ભાષામાં સમજો

Vivek Radadiya

13 comments

Comments are closed.