Abhayam News
AbhayamGujaratPolitics

રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું બોલાવ્યું સંમેલન

The Jayarajsingh group called a convention of Leuva Patidars in Ribada

રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું બોલાવ્યું સંમેલન રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું સંમેલન બોલાવ્યું છે.તો બીજી તરફ કોંગ્રેસે સમાજના નામે આયોજિત સંમેલનનો વિરોધ કર્યો છે.આવતીકાલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવાનું છે.આ મહા સંમેલનને લઈને ગોંડલનું રાજકારણ ગરમાઈ ગયું છે.

The Jayarajsingh group called a convention of Leuva Patidars in Ribada

રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું બોલાવ્યું સંમેલન

ગોંડલના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું સંમેલન બોલાવ્યું છે.તો બીજી તરફ કોંગ્રેસે સમાજના નામે આયોજિત સંમેલનનો વિરોધ કર્યો છે.આવતીકાલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવાનું છે. આ મહા સંમેલનને લઈને ગોંડલનું રાજકારણ ગરમાઈ ગયું છે.

The Jayarajsingh group called a convention of Leuva Patidars in Ribada

સંમેલનમાં રાજકીય અગ્રણીઓ, સામાજીક આગેવાન અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.સંમેલનને લઈને હાલમાં તૈયારી શરૂ છે.આમંત્રણ પત્રિકામાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશનું નામ લખવામાં આવ્યું છે. તો અનિરુદ્ધસિંહ જાડેજાના ગઢ રીબડામાં આયોજિત પાટીદાર સમાજના મહા સંમેલનને જયરાજસિંહ જાડેજા જૂથનું પીઠબળ છે. જયરાજસિંહ જૂથે અનિરુદ્ધસિંહના રીબડા જૂથને તેમના ગઢમાં ચેલેન્જ આપી છે. બંને સિંહની લડાઈમાં કયું જૂથ વિજેતા થાય તે જોવું રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

PM મોદીએ ભારતને ટોપ 3 ઇકોનોમીમાં લાવવાની આપી ગેરંટી

Vivek Radadiya

જુઓ સુરતમાં આપનું અલ્ટીમેટ:-ખાડીની સફાઇ માટે સાધનો નહી આપો તો કચરો…..

Abhayam

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 11માં લાઈવ થયું એનર્જી સેવર મોડ

Vivek Radadiya