Abhayam News
AbhayamNews

મીણબતી ના અજવાળે વાંચતા વાંચતા ખેડૂતની દીકરી IPS બની ગઈ..

આજે અમે તમને એક એવી ખેડૂત પુત્રી વિષે જણાવીશું કે જેને પોતાના જીવનમાં ગણી તકલીફો સહીને એ એવું મુકામ હાસિલ કર્યું કે આજે બધા લોકોની બોલતી બંધ કરી દીધી. ઈલમા અફરોઝ જે એક ખેડૂતની દીકરી હતા.

જયારે તે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઇ જતા. પરિવારની આર્થિક ખુબજ ખરાબ થઇ ગઈ હતી. ઈલમા જયારે બાળકોને ટ્યુશન જતા જોતી ત્યારે તેમને પણ ટ્યુશન જવાનું મન થતું હતું. પણ એ સમયે પરિવારની હાલત એવી હતી કે બે ટાઈમ ખાવાનું મળી જાય તો પણ બઉ હતું.

થોડો ટાઈમ ત્યાં ભણ્યા પછી ઈલમાને થયું કે જે લોકોએ મને ભણાવી અને આ લાયક બનાવી કે હું વિદેશમાં આવી શકી પણ એ લોકો તો હજી પણ ગરમીમાં ખેતરોમાં કામ કરે છે. મારે તેમના માટે કંઈ કરવું પડશે. તે તરત જ ભારત આવી ગયા અને UPSC ની તૈયારી ચાલુ કરી.

તેમને પોતાના ઘરે મીણબત્તીના અજવાળે તૈયારી ચાલુ કરી અને લોકો કહેવા લાગ્યા કે વિદેશથી પણ પાછી આવું ગઈ અને હવે શું કરશે. આ કંઈ નઈ કરી શકે. ઈલમાએ લોકોની વાત સાંભરી નહિ

અને પોતાની તૈયારી ચાલુ રાખી અને તેમને UPSC પરીક્ષા પાસ કરી અને તેમનું સિલેકશન IPS માં થઇ ગયું. જે લોકો તેમને કહેતા હતા કે આ કંઈ નઈ કરી શકે તે જ લોકો આજે તેમની વાહ વાહ કરે છે. ઈલમા કહે છે કે જો તમે હારી જાઓ ત્યારે સત્યથી ગરીબ વ્યક્તિને જોઈ લો અથવા તેના વિશે વિચારો તમને મહેનત કરવાની શક્તિ આપો આપ આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ 5 ગેજેટ્સથી તમે તમારી જાતને ઝેરી હવાથી રાખી શકો છો સુરક્ષિત

Vivek Radadiya

UAEનો પાસપોર્ટ દુનિયામાં સૌથી શક્તિશાળી

Vivek Radadiya

તથ્યકાંડ ઉપર થી પોલીસે શું શીખી

Vivek Radadiya