Abhayam News
AbhayamNews

દેશનું નામ રોશન કરનાર વિશ્વ ચેમ્પિયન દીકરી આજે લોકોના લગ્ન પ્રસંગોમાં વાસણ ધોઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર છે…

આજે અમે એક એવી છોકરી વિષે જણાવીશું કે જે વિશ્વ ચેમ્પિયન હતી. દેશનું નામ રોશન કર્યું હતું. તે ખેલાડી આજે લગ્ન પ્રસંગોમાં વાસણો ધોઈને પરિવારનું ગુજરાન ચલાવવા મજબુર થઇ ગયા હતા.

આ ખેલાડીનું નામ સુનિતા દેવી છે. સુનિતા દેવી વેઇટલિફ્ટિંગમાં વિશ્વ ચેમ્પિયન રહી હતી. દેશનું નામ રોશન કરનાર ખેલાડી આજે એવી પરિસ્થિતિમાં રહી રહયા છે કે તેમને દયા આવી જાય.

તેમનું મકાન જોઈને લાગે કે આ મકાન ક્યારેય પડી શકે છે. પરિવારની આર્થિક સ્થિતિ એવી છે કે આખો પરિવાર એક રૂમના રહે છે. પરિવારને આશા હતી કે છોકરી સારી ખેલાડી થઇ જશે એટલે પરિવારની આર્થિક સ્થિતિ સારી થઇ જશે. સુનિતાએ મહેનત કરીને આખી દુનિયામાં દેશનું નામ રોશન કર્યું પણ જે ખેલાડીએ દેશ માટે આટલું કર્યું પણ સરકારે તેની કોઈ મદદ નથી કરી.

તેમના માતા પિતાની એવી હાલત ન હતી કે તે સુનિતાને થાઈલેન્ડ રમવા માટે મોકલી શકે છે. આ માટે તેમને ૧.૫૦ લાખની જરૂર હતી. સુનિતાના માતા પિતાએ કોઈની પાસેથી પૈસા ઉધાર લઈને તેને મોકલી હતી. તે દેશ માટે મેડલ પણ જીતીને આવી હતી. પણ તેમની પરિસ્થિતિમાં કઈ ફરક પડ્યો નથી આજે પણ તે ગરીબ જ છે.

આજે સુનિતા પોતાનું ગુજરાન ચલાવવા માટે લોકોના લગ્ન પ્રસંગમાં રોટલીઓ અને વાસણો ધોઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સરકાર પર એક સવાલ ઉભો કરે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઈલેક્ટોરલ બોન્ડ દાયકાનું સૌથી મોટું કૌભાંડ

Vivek Radadiya

NGTએ ગુજરાત સરકારને ફટકાર્યો 2100 કરોડનો દંડ

Vivek Radadiya

હવા ગુણવત્તા સૂચકાંકના ધોરણો શું છે?

Vivek Radadiya