Abhayam News
Abhayam

રાજ્યમાં 11 સ્થળોએ નીકળશે શિક્ષકોની પદયાત્રા

રાજ્યમાં 11 સ્થળોએ નીકળશે શિક્ષકોની પદયાત્રા ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકો મેદાનમાં ઉતરશે, આવતીકાલે એક મોટી પદયાત્રાનું આયોજન કરવામા આવ્યુ છે, જેમાં 2005 પહેલા સરકારી નોકરીમાં લાગેલા શિક્ષકો અને કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ ના કરતાં વિરોધમાં ઉતરશે.

મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંધ પ્રેરિત રાષ્ટ્રીય સંયુકત મોરચા એક મેગા પદયાત્રા યોજવામાં આવશે, શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા આ પદયાત્રા રાજ્યના 11 સ્થળોએથી કાઢવામાં આવશે,  જેમાં શિક્ષકો સહિત વિવિધ સંગઠનો જોડાશે, અને પોતાનો વિરોધ નોંધાવશે.

મહત્વનું છે કે, 2005 પહેલા સરકારી નોકરીમાં લાગેલા શિક્ષકો સહિતના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં પોતાનો સમાવેશ ના કરતા આ અંગે વિરોધ નોંધાવશે. શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોનોની પણ મહાપંચાયતમાં થશે ચર્ચા કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ISO સર્ટિફિકેટ મેળવનારી ગુજરાતની પ્રથમ નગરપાલિકા

Vivek Radadiya

લે-ભાગુ વેપારીઓ પાસે થી મજુરી ના પૈસા પરત મળે એ બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરાઈ

Abhayam

ઇતિહાસમાં પહેલી વખત રવિવારે ખૂલશે શેર બજાર

Vivek Radadiya