AbhayamBusinessવધુ એક કંપનીએ લોન્ચ કર્યો IPO દાવ લગાવશો તો નફો થવાના પૂરેપૂરા ચાન્સVivek RadadiyaOctober 23, 2023October 23, 2023 by Vivek RadadiyaOctober 23, 2023October 23, 20230 એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1,24,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો માટે મેક્સિમમ લોટ 1 જ છે. જ્યારે, HNI વધારેમાં વધારે 2 લોટ પર...
AbhayamBusinessGujaratવૈશ્વિક દબાણ વચ્ચે સેન્સેક્સ નિફ્ટીનો ફ્લેટ કારોબાર, તમારે શું કરવું જોઈએ આજે?Vivek RadadiyaOctober 23, 2023October 23, 2023 by Vivek RadadiyaOctober 23, 2023October 23, 20230 શરુઆતના પ્રથમ દિવસે જ વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેતો મળી રહ્યા છે. તેવામાં ભારતીય બજારો આજે કઈ ચાલ ચાલશે એ સમજવા માટે જાણીલો તમામ ટ્રિગર્સ સેન્સેક્સ...
AbhayamBusinessGujaratશેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, માર્કેટની મજા બગાડવામાં આ શેરનો મોટો હાથ, જાણો વિગતVivek RadadiyaOctober 20, 2023October 20, 2023 by Vivek RadadiyaOctober 20, 2023October 20, 20230 શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.જેને પગલે BSE સેન્સેક્સ 231 પોઈન્ટ ઘટીને 65,397 પર બંધ થયો. નિફ્ટી પણ 82 પોઈન્ટ ઘટીને 19,542 પર બંધ...
AbhayamBusinessNationalShare Market Closing: શેર બજારમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો, રોકાણકારોને કરોડોનું નુકસાનVivek RadadiyaOctober 18, 2023October 18, 2023 by Vivek RadadiyaOctober 18, 2023October 18, 20230 આજે બુધવાર 18 ઓક્ટોબરના રોજ માર્કેટમાં કડાકો બોલ્યો છે. આજે ફરી શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. Share Market Closing: આજે બુધવાર 18 ઓક્ટોબરના...
AbhayamBusinessGujaratNewsમ્યુ.ફંડમાં રોકાણ કરતાં પહેલાં શું તમે તમારાં વ્યક્તિગત જોખમ સ્તર ને ફંડનું રિસ્ક તપાસ્યું? રોકાણકારો માટે આવશ્યક ટૂલ્સ એવા રિસ્ક પ્રોફાઇલર અને રિસ્ક માપવાના મીટર વિશેVivek RadadiyaOctober 16, 2023October 17, 2023 by Vivek RadadiyaOctober 16, 2023October 17, 20230 જો તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કર્યું હોય, તો તમે નોંધ્યું હશે કે તમારી એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે AMC જ્યારે પણ risk માં...