છત્તીસગઢમાં 23 દિવસમાં ત્રીજો નક્સલી હુમલો: 24 જવાનો ગુમાવ્યા બાદ આજે ફરી વખત આટલા જવાન શહીદ….
છત્તીસગઢના સુકમા જિલ્લાના ભીજી પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા પોલીસ જવાનો ભેજજી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા....