ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર મૂકાયો પ્રતિબંધ, અપાઇ છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી!, જાણો શું છે સમગ્ર આક્ષેપ
Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ન રમવા સૂચના આપવામાં આવતા વિવાદ, વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું કે, આ મુદ્દે મને કોઈ જાણ નથી અમદાવાદના...