Abhayam News
AbhayamSurat

સુરત : હીરા ઉદ્યોગની મંદીએ ભરડો લીધો

સુરત : હીરા ઉદ્યોગની મંદીએ ભરડો લીધો

સુરત : હીરા બજારમાં મંદીના કારણે રત્નકલાકાર ચોરીના રવાડે ચઢી રહ્યા છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ્વ અને કપલ વિગેરે મળીને કુલ 2.51 લાખના મત્તાની ચોરી કરીનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે.

ઉતરાણ પોલીસે આરોપી નિતીન રાદડિયાની કરી ધરપકડ કરી. આરોપીએ કબુલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો.હીરાના વેપારમાં મંદી આવતા બેકાર હતો જેથી મજબૂરીમાં ચોરી કરવાનું વિચાર્યું હતું.દેવું થઈ જતાં ઘરમાંથી તેને કાઢી મુક્યો હતો. ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેણે કબુલ્યું હતું. બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી

Vivek Radadiya

ગોપાલ ઈટાલિયાને ઈજા,AAPના કાર્યકર્તાઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા..

Abhayam

ન્યુમોનિયા પર AIIMSનું મોટું નિવેદન

Vivek Radadiya