Abhayam News
AbhayamGujaratSurat

સુરત: શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો

Surat: Fraud in the name of stock market and crypto currency

સુરત: શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના એક રોકાણકાર સાથે છેતરપિંડીની ઘટના બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની તપાસ બાદપોલીસે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે.

Surat: Fraud in the name of stock market and crypto currency

આ કૌભાંડમાં ભેજાબાજોએ રૂપિયા 11.54 લાખના USDT ટ્રાન્સફર કરાવીને ઠગાઇ આચરી હતી. ફરિયાદના આધારે સુરત સાયબર સેલે 3 શખ્સોને ઝડપ્યા છે. ગુનામાં સંડોવણી ધરાવતા સુભાષ નિમાવત, કાર્તિક લુણાગરિયા, ચિરાગ લુણાગરિયા પકડાયા છે. આ ત્રણેયની ધરપકડ કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

સુરત: શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના એક રોકાણકાર સાથે છેતરપિંડીની ઘટના બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની તપાસ બાદપોલીસે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ટોળકીએ મોટા વરાછાના રોકાણકાર ઉપરાંત અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાની શંકા છે જે દિશા તરફ તપાસનો દોર લંબાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સપ્તાહમાં માત્ર 3 દિવસ કામ : Bill Gates

Vivek Radadiya

ગોપાલ ઈટાલિયાને ઈજા,AAPના કાર્યકર્તાઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા..

Abhayam

રાજકોટ : સિમકાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું..

Abhayam