Abhayam News
Abhayam

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ

Start of Panchkosi Parikrama in Ayodhya

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ ધાર્મિક માન્યતા અનુસાર, પરિક્રમા કરવાથી પૂર્વ જન્મના બધા જ પાપ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ભક્તો જો પરિક્રમા પૂર્ણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અહીંની પરિક્રમા એટલે અયોધ્યાના 5 હજારથી વધારે મંદિરોમાં બિરાજમાન ઠાકોરજીની અને ઋષિ-મુનિઓના સ્થાનોની પરિક્રમા એક જ વારમાં પૂર્ણ કરવાનું છે.

અયોધ્યામાં દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર પંચ કોસી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. લાખો ભક્તો રામનામનો જાપ કરીને આસ્થાના માર્ગે ચાલવા લાગ્યા હતા.

જેમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તો ખુલ્લા પગે કીર્તન કરતા આ 15 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે. શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ

ધાર્મિક માન્યતા અનુસાર, પરિક્રમા કરવાથી પૂર્વ જન્મના બધા જ પાપ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ભક્તો જો પરિક્રમા પૂર્ણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધર્મના જાણકારોના મત મૂજબ અયોધ્યાની પરિક્રમાનું મહત્વ ઘણું વધારે છે. અહીંની પરિક્રમા એટલે અયોધ્યાના 5 હજારથી વધારે મંદિરોમાં બિરાજમાન ઠાકોરજીની અને ઋષિ-મુનિઓના સ્થાનોની પરિક્રમા એક જ વારમાં પૂર્ણ કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

આ તારીખથી 18 વર્ષ ઉપરના તમામ ભારતવાસીઓને મળશે કોરોના રસી-મોદી સરકાર એ કરી જાહેરાત…

Abhayam

સુરત:-આમ આદમી પાર્ટીએ SMC ના પ્લોટ વેચવા મુદ્દે વિરોધ નોંધાવ્યો..

Abhayam

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી

Vivek Radadiya