Abhayam News
AbhayamNews

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા માટે બનાવવામાં આવી ખાસ યોજના…..

શહેરમાં 24X7 પાણી પુરવઠા યોજનાનો વ્યાપ વધારવા પાલિકાએ વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટમાં આયોજન કર્યું છે,

જેમાં 1 વર્ષમાં 8 ઝોનમાં કુલ 5.08 લાખ ઘરોમાં વોટર મીટરના જોડાણો અપાશે. જે અંતર્ગત 86.20 ચોરસમીટર એરિયાને આવરી લેવાશે. હાલમાં કતારગામ ઝોનમાં મોટા વરાછા, ઉત્રાણ, અમરોલી, કોસાડ, છાપરાભાઠા, વરિયાવના 24012 ઘરો, સ્માર્ટ સિટીની 7 ટી.પી હેઠળના આંજણા, ઉમરવાડા, ગોડાદરા, પરવટ, મગોબ, ડુંભાલના 27018માંથી 6383 ઘરો, પાલ, પાલનપુર, વેસુ, ભરથાણા, રૂંઢ, મગદલ્લામાં 24574માંથી 1094 ઘરોમાં મીટરો છે. જ્યારે જહાંગીરપુરા-જહાંગીરાબાદના 24574 ઘરોમાં કામગીરી ચાલે છે.

રાંદેર: જોગાણીનગર, ગોરાટ, અડાજણ, રામનગર, TP 11, 12, 13, 31, 32 TP 14 રાંદેર-અડાજણ, TP 23 રાંદેર-ગોરાટ (કનેકશન: 4000

,લિંબાયત: TP 39 લિંબાયત-ઉધના, TP 40 લીંબાયત-ડીંડોલી, TP 41 ડીંડોલી, નવાગામ, પરવટ, ગોડાદરા, ડીંડોલી (કનેકશન :40799)


વરાછા-બી: સરથાણા, પુણા, સીમાડા, મગોબ ( કનેકશન : 60639),વરાછા-A: અશ્વિનીકુમાર- ફુલપાડા (કનેકશન : 18163)


ઉધના: સંઘ, ચીકુવાડી, બમરોલી, ભેસ્તાન, વડોદ (કનેકશન :2.70 લાખ),કતારગામ: TP 50-51-52 વેડ-ડભોલી (કનેકશન :24,500)


જૂનો અઠવા: અઠવા, ભટાર, પનાસ, ઉમરા, સીટીલાઇટ, પીપલોદ (કનેકશન :30000),અઠવા ઝોન: અલથાણ-ભીમરાડ (કનેકશન :24,000)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મોટોરોલાના અત્યાધુનિક ફોનની ડિઝાઇન જોઈને સૌ કોઈ હેરાન!

Vivek Radadiya

અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ

Vivek Radadiya

કોરોનામાં માતા કે પિતામાંથી એક ને ગુમાવનાર બાળકોને સરકાર આપશે સહાય.

Abhayam