વીડિયો શેર કરી સંદીપ માહેશ્વરીને આપ્યો જવા સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા બન્ને મોટિવેશનલ વીડિયો અપલોડ કરે છે. માહેશ્વરી અને બિંદ્રાની વચ્ચે પાછલા થોડા દિવસોથી ચાલી રહેલી બબાલ રોકાવવાનું નામ નથી લઈ રહી. હવે વિવેક બિંદ્રાએ સંદીપ માહેશ્વરીના વીડિયોના જવાબમાં વીડિયો અપલોડ કર્યો છે.
યુટ્યુબર વિવેક બિંદ્રાએ શરે કર્યો નવો વીડિયો
વિવેક બિંદ્રાએ પોતાના વીડિયોમાં કહ્યું કે સંદીર તેમના પાછળ જ પડી ગયા છે. વિવેક બિંદ્રા કહે છે કે, “તમે કહ્યું સ્કેમ, હું તમને જવાબ આપ્યું છે. તમે બીજી સાઈડથી નથી પુછ્યું. તમને લોકોનો આટલો પ્રેમ મળે છે. તો તમે તેનો ગમેતેમ ફાયદો ઉઠાવી લેશો? જો તમે તેને સ્કેમ કહી રહ્યા છો તો બીજી સાઈડનો પક્ષ પણ જાણી લેવો જોઈએ. તમારી જગ્યા પર તમારી ટમ સવાલ કરીલે મને. હું એકલો બેસીસ તમે સવાલ કરજો. હું તમને જવાબ આપીશ.”
વીડિયો શેર કરી સંદીપ માહેશ્વરીને આપ્યો જવા
બિંદ્રાએ રિક્વેસ્ટ કરતા કહ્યું કે ક્યારેય પણ એવું કામ ન કરો. જેનાથી આટલા બધા લોકોની રોજી-રોટી પર સંકટ આવી જાય. વિવેકે સીધા આરોપ પર વાત કરતા કહ્યું, “જે વસ્તુની તમે ફરિયાદ કરી રહ્યા છો તો હું મે મહિનામાં બંધ કરી ચુક્યો હતો. કારણ કે જો થોડા પણ લોકોનું દિલ દુખ્યું છે તો તે મે-જૂનમાં બધુ બંધ કરી ચુક્યો હતો. આજે પ્રોડક્ટ પર કામ કરી રહ્યો છું. જાનેમન સ્કેમ હોય તો શું 12 વર્લ્ડ રેકોર્ડ બની જાત?”
તેમણે આરોપ લાગાવ્યા કે મારા વખાણ પણ થયા પરંતુ તમે એડિટ કરી બધુ હટાવી નાખ્યું. તમારો બિઝનેસ માસ્ટરીનો કોઈ વીડિયો બે લાખથી ઉપર ન હતો જઈ રહ્યો. માટે તમે સ્કેમ નાખ્યું તો 50 લાખ પાર જતું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે