Abhayam News
AbhayamGujarat

માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી

Microsoft has announced the end of support for Windows 10

માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી ટેક કંપની માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. વર્ષ 2025 સુધીમાં વિંડોઝ-10નો સપોર્ટ બંધ થઈ જશે. માઈક્રોસોફ્ટ વિંડોઝ-10નો સપોર્ટ અને સુરક્ષા સુધાર જાહેર નહીં કરે તો 240 મિલિયન પર્સનલ કમ્પ્યૂટર ડબ્બા સમાન બની જશે. 

Microsoft has announced the end of support for Windows 10

માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી

480 મિલિયન ડબ્બા બની જશે
કમ્પ્યૂટરમાંથી નીકળતો ઈલેક્ટ્રોનિક કચરાનું વજન 480 મિલિયન થઈ શકે છે, જે 3,20,000 કાર જેટલો હોય છે. કૈનાલિસની ચેતવણી અનુસાર માઈક્રોસોફ્ટ વિંડો-10માં સુરક્ષા અપડેટ નહીં હોય તો તેની માંગ ઓછી થઈ શકે છે. માઈક્રોસોફ્ટે ઓક્ટોબર 2028 સુધીમાં વિંડોઝ-10 સુરક્ષા અપડેટ કરવાની જાહેરાત કરી હતી. વિંડોઝ-10 સપોર્ટની કિંમત પહેલા જેટલી હશે તો કમ્પ્યૂટર પર માઈગ્રેટ કરવું વધુ મોંઘુ થઈ શકે છે. જેથી ભંગારમાં જતા કમ્પ્યૂટકની સંખ્યા વધી શકે છે. 

Microsoft has announced the end of support for Windows 10

માઈક્રોસોફ્ટ નેક્સ્ટ જનરેશન કમ્પ્યૂટર લાવી શકે છે
ઓક્ટોબર 2025 સુધીમાં વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવો તે માઈક્રોસોફ્ટનું લક્ષ્ય છે. OSની નેક્સ્ટ જનરેશનથી કમ્પ્યૂટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ આવી શકે છે. માઈક્રોસોફ્ટ 14 ઓક્ટોબર 2025 સુધી વિંડોઝ-10ને સપોર્ટ આપશે. કંપનીએ વિંડોઝ-11 બાબતે કોઈ જાહેરાત કરી નથી. માઈક્રોસોફ્ટના CEO સત્યા નાડેલાએ ગત મહિને એક સંમેલનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાથી વિંડોઝની નેક્સ્ટ જનરેશનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. 

હાર્ડ ડ્રાઈવને રિસાઈકલ કરવામાં આવે છે
પર્સનલ કમ્પ્યૂટર અને ડેટા સ્ટોરેજ સર્વરમાં હાર્ડ ડ્રાઈવને ઈલેક્ટ્રિક વાહન મોટર્સ અને ન્યૂ એનર્જીમાં ઉપયોગ થતી વસ્તુઓને રિસાઈકલ કરવામાં આવે છે. નોવોઆન મેગ્નેટિક્સના ચીફ કમર્શિયલ ઓફિસર પીટર અફ્યુનીએ જણાવ્યું કે, ‘જૂના કમ્પ્યૂટરને આ પ્રકારના મેગ્નેટમાં પરિવર્તિત કરવાથી વીજળીની ટકાઉ ટેકનિક જેમ કે, ઈલેક્ટ્રેક વાહન અને પવન ટર્બાઈનને વીજળીની વધતી વૈશ્વિક માંગને પૂરી કરવામાં મદદ પ્રાપ્ત થશે.’
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગગજી સુતરિયાએ કેમ રિવોલ્વરની વાત કરી? 

Vivek Radadiya

ગુજરાત હવામાન વિભાગે આપી મોટી અગાહી જાણો શું છે આગાહી….

Abhayam

સ્કૂલ ફી ને લઈને FRC ને પણ ઘોળીને પી જનારી સુરતની 800 શાળાઓને નોટિસ

Vivek Radadiya