સંજય સિંહ WFIના નવા પ્રમુખ બન્યા આ વર્ષની શરુઆતમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના દિગ્ગજ પહેલવાનોએ આંદોલન શરુ કર્યું હતુ. તેમજ તેને પદ પરથી દુર કરવાની માંગ પણ કરી હતી. આ પહેલવાનોમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સામેલ હતી. આ તમામનો આરોપ હતો કે, ભૂષણે મહિલા ખેલાડીઓનું યૌન શૌષણ કર્યું છે.
સંજય સિંહ WFIના નવા પ્રમુખ બન્યા
આ વર્ષની શરુઆતમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના દિગ્ગજ કુસ્તીબાજોએ આંદોલન શરૂ કર્યું હતું અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ રેસલર્સમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે. આ તમામનો આરોપ હતો કે ભૂષણે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું.
ભૂષણે તેના પર લાગેલા તમામ આરોપને ખોટા ગણાવ્યા
બજરંગ પુનિયા,સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ભૂષણ વિરુદ્ધ આંદોલન શરુ કર્યું હતુ. તેમજ નવી દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. ભૂષણે તેના પર લાગેલા તમામ આરોપને ખોટા ગણાવ્યા હતા. પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનું પદ છોડ્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે