Abhayam News
AbhayamSports

રોટરેક્ટ ક્લબ ઓફ સૂરત ઇસ્ટ દ્વારા ક્લબ મેમ્બરો માટે ROTARACT VOLLEY BALL LEAGUE- RVL નું આયોજન કરવામાં આવ્યું હતું.

લીગનાં મુખ્ય ટાઈટલ સ્પોનસર રો.ડૉ.ક્રિષ્ના ભાલાળા(બેલેજા સ્કિન કેર) રો. ડૉ.જયદિપ ભાયાણી (બર્થ એન્ડ બીઓન્ડ) દ્વારા આપવામાં આવી હતી.


અને આ લીગ ક્લબ મેમ્બરો વચ્ચે અલગ અલગ 6 ટીમ વચ્ચે રમાડવામાં આવી હતી. ક્લબ મેમ્બરો ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પૂરી ખેલદિલી થી રમ્યાં હતા

અને અંતે બર્થ એન્ડ બિઓન્ડ ટીમ નાં કેપ્ટન રો. નિકુંજ મુલાણી ની કેપ્ટનપસી હેઠળ બર્થ એન્ડ બિઓન્ડ ની ટીમ વિજેતા બની હતી જયારે અપોલીન ગ્રીન ટીમ નાં કેપ્ટન રો કિશન મણવર ની કેપ્ટનપસી હેઠળ તેમની ટીમ રનર્સ અપ જાહેર કરાઈ હતી.

આ ઉપરાંત દરેક ટીમ નાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર પ્લેયર ને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રોજક્ટ નું આયોજન પ્રેસિડેન્ટ રો જયદિપ ગજેરા અને સેક્રેટરી રો વિરલ રાબડિયા નાં માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ક્લબનાં ડાયનેમિક સ્પોર્ટ ચેર રો.ડૉ અંકેશ ચભાડિયા અને પ્રોજેકટ કો ચેરમેન રો. ડૉ મયંક રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત

Vivek Radadiya

ગૌરવની વાત::ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કર 2023 માટે ભારતમાંથી પસંદગી,RRRને આપી માત

Archita Kakadiya

ટાટાના IPOની ધમાકેદાર એન્ટ્રી

Vivek Radadiya

24 comments

Comments are closed.