Abhayam News
AbhayamGujarat

મેરી ઝિંદગી હૈ તુ સોંગ લિરિક્સ ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Meri Zindagi Hai Tu Song Lyrics Read Famous Song Lyrics in Gujarati

મેરી ઝિંદગી હૈ તુ સોંગ લિરિક્સ ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ ફિલ્મ સત્યમેવ જ્યતે 2 નું ફેમસ મેરી ઝિંદગી હૈ તુ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશુ. આ સોંગને રોચક કોહલી, જુબિન નૌટિયાલ અને નીતિ મોહન દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગનું સંગીત રોચક કોહલી દ્વારા આપવામાં આવ્યુ છે. તો મેરી ઝિંદગી હૈ તુ સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગમાં અને ફિલ્મમાં જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર જોવા મળે છે.

Meri Zindagi Hai Tu Song Lyrics Read Famous Song Lyrics in Gujarati

આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ ફિલ્મ સત્યમેવ જ્યતે 2 નું ફેમસ મેરી ઝિંદગી હૈ તુ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશુ. આ સોંગને રોચક કોહલી, જુબિન નૌટિયાલ અને નીતિ મોહન દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગનું સંગીત રોચક કોહલી દ્વારા આપવામાં આવ્યુ છે. તો મેરી ઝિંદગી હૈ તુ સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગમાં અને ફિલ્મમાં જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર જોવા મળે છે.

મેરી ઝિંદગી હૈ તુ સોંગ લિરિક્સ ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

મેરી ઝિંદગી હૈ તુ સોંગ

યે નજર ભી અજીબ થી

ઇસને દેખે ધ મંઝર સભી

દેખ કે તુઝે એક દફા

ફિર કિસી કો ના દેખા કભી

મેરા પહેલ જુનૂન

તુ મેરા પહેલ જુનૂન

ઇશ્ક આખરી હૈ તુ

મેરી ઝિંદગી હૈ તુ

મેરી ઝિંદગી હૈ તુ

ગમ હૈ યા ખુશી હૈ તુ

મેરી ઝિંદગી હૈ તુ

મેરી ઝિંદગી હૈ તુ

હાં હાં હાં હો

કભી ના બિછડને કે વાસ્તે હી

તુઝસે જુડે હૈ હાથ મેરે

સાયા ભી મેરા જહાં સાથ છોડે

વહાં ભી તુ રેહના સાથ મેરે

સચ કહું તેરે નામ પે

દિલ ધડકતા હૈ યે આજ ભી

હો દેખ કે તુઝે એક દફા

ફિર કિસી કો ના દેખા કભી

શામ હૈ સુકૂન કી

તુ શામ હૈ સુકૂન કી

ચૈન કી ઘડી હૈ તુ

હાલ ઐસા હૈ મેરા

આજ ભી ઇશ્ક તેરા

રાત સારી જગાયે મુઝે

કોય મેરે સિવા જો

પાસ આયે તેરે તો

બેકરારી સતાયે મુઝે

જલતા હૈ યે દિલ મેરા

ઓહ યારા જીતની દાફા

ચાંદ દેખતી હૈ તુ

મેરી ઝિંદગી હૈ તુ

મેરી ઝિંદગી હૈ તુ

હો હો હો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વોટ્સએપ પર રાહુલ ગાંધીના મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Vivek Radadiya

ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં કરશે ધમાલ

Vivek Radadiya

ટાટા ગ્રૂપ ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે

Vivek Radadiya