Abhayam News
AbhayamAhmedabad

અમદાવાદના TRB જવાનો પર લાલ આંખ

Red eye on TRB personnel of Ahmedabad

અમદાવાદના TRB જવાનો પર લાલ આંખ Ahmedabad Police : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ટ્રાફિક પોઉન્ટ પર TRB જવાનો અને ટ્રાફિક વિભાગના સ્ટાફ દ્વારા અન્ય વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નિયમભંગના નામે નાણાં ઉઘરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ હવે અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવ્યા છે. પોલીસ કમિશ્નરે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવીને જરૂરી સૂચના આપી છે.

Red eye on TRB personnel of Ahmedabad

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ટ્રાફિક પોલીસની ગતિવિધિ, તેમના કામ કરવાની પધ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યકતા છે. જેથી આ માટે TRB અને ટ્રાફિક વિભાગના સ્ટાફ પર સુપરવિઝન કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સુપરવાઇઝરી અધિકારીઓએ મહિનામાં ઓછામાં ઓછા એક વાર ખાનગી વાહનમાં અને ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદના TRB જવાનો પર લાલ આંખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગોંડલના મહારાજા જ્યોતેન્દ્રસિંહજીનું 84 વર્ષની વયે નિધન…

Abhayam

GAS કેડરમાં બદલીનો ઘાણવો

Vivek Radadiya

આ સાહેબની સંવેદનાને સો સો સલામ,લોકો કરી રહ્યા છે વાહ વાહ..વાંચો સમગ્ર અહેવાલ.

Abhayam