Abhayam News
AbhayamNews

ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ

Rain will lash Central and South Gujarat for three days

ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ આવતીકાલથી બે દિવસ દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ, નવસારી, ડાંગ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. મધ્યમાં દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે.

Rain will lash Central and South Gujarat for three days

રાજ્યમાં બે દિવસ બાદ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલથી બે દિવસ દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે. તો 26 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં ઠંડી સાથે વરસાદી માહોલ રહેશે. 4 દિવસ બાદ તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડી વધશે

Rain will lash Central and South Gujarat for three days

એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જોકે માવઠાથી અન્ય અને બાગાયતી પાકને અસર થવાની પ્રબળ શક્યતા છે. કૃષિ નિષ્ણાતોનું માનીએ તો બહુ વરસાદી પાક એટલે કે આંબા, ચીકુ, શેરડીના પાકોને ટુકા વરસાદથી ખાસ નુકસાન નહીં થાય. જ્યારે ખરીફ પાક ગણાતી અને મોડી રોપણી કરાયેલ ડાંગરમાં આંશિક નુકસાનની શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બાગાયતી પાક ગણાતા, શાકભાજી અને ફળ ઉત્પાદીત પાકોના ઉત્દાન પર અસર થવાની શક્યતા, ખેતીવાડી અધિકારી વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

રાજકોટમાં ભાજપના કાર્યકર્તા સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ…

Abhayam

નકલી સરકારી કચેરી કૌભાંડ

Vivek Radadiya

NDRF શ્રમિકોને બચાવવા માટે સુરંગમાં પ્રવેશી

Vivek Radadiya