Abhayam News
AbhayamGujaratTechnology

હવે હવામાં ઉગાડી શકાશે બટાકા

Potatoes can now be grown in the air

હવે હવામાં ઉગાડી શકાશે બટાકા ખેડૂતો હવે નવી ટેક્નોલોજીથી બટાકાની ખેતી કરી શકશે. બટાકાની ખેતી માટી અને જમીન વગર હવામાં કરી શકાય છે.આ ટેક્નિકને એરોપોનિક ટેક્નોલોજી (Aeroponic Potato Farming)કહેવામાં આવે છે. જેના દ્વારા બટાકાની ખેતી જમીનને બદલે હવામાં કરવામાં આવશે અને તેનાથી ઉપજમાં પણ 10 ગણો વધારો થશે.

Potatoes can now be grown in the air

આ ટેક્નોલોજીની શોધ હરિયાણાના કરનાલ જિલ્લામાં સ્થિત પોટેટો ટેકનોલોજી સેન્ટર દ્વારા કરવામાં આવી છે. આ ટેકનિકની ખાસ વાત એ છે કે ખેતીમાં માટી અને જમીન બંનેની ઉણપ આ ટેકનિકથી પૂરી શકાય છે.

હવે હવામાં ઉગાડી શકાશે બટાકા

Potatoes can now be grown in the air

એરોપોનિક ટેકનિકમાં બટાકાને તેમના લટકતા મૂળ દ્વારા પોષણ મળે છે. જેના પછી માટી અને જમીનની જરૂર રહેતી નથી.તેનાથી ખેડૂતો ઓછા ખર્ચે અને ઓછી જગ્યામાં બટાકાનું વધુ ઉત્પાદન મેળવી શકે છે.

Potatoes can now be grown in the air

સરકારે આ ટેકનિકથી બટાકાની ખેતી કરવાની મંજૂરી આપી છે. ખેડૂતોને એરોપોનિક પોટેટો ફાર્મિંગથી ઘણો ફાયદો થશે. આ ટેકનિકથી ખેડૂતોની આવકમાં વધારો થશે.

Potatoes can now be grown in the air

આ ટેકનિક દ્વારા બટાકાના બીજની ઉત્પાદન કાર્યક્ષમતા 3 થી 4 ગણી વધારી શકાય છે.ભારતના દરેક રાજ્યના ખેડૂતોને પણ આ ટેક્નોલોજીનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…

Related posts

બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રની ધૂંઆધાર બેટિંગ,પાંચમાં દિવસે કર્યો 200 કરોડનો બિઝનેસ

Archita Kakadiya

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે અલકા લાંબાને સોંપી મોટી જવાબદારી

Vivek Radadiya

રાજકોટની અમૂલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સામે ફરિયાદ

Vivek Radadiya