Abhayam News
AbhayamGujarat

ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા

Police raids on liquor brewery in Bhanwad division

ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા દ્વારકાના ભાણવડ પંથકમાં દારુની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના દરોડામાં 6 હજાર લીટર દારુનો આથો અને દેશી દારુ ઝડપાયો છે. તો ભાણવડ પોલીસના દરોડા પડતા 2 આરોપી ફરાર થઈ ગયા છે.

Police raids on liquor brewery in Bhanwad division

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. તો દ્વારકાના ભાણવડ પંથકમાં દારુની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના દરોડામાં 6 હજાર લીટર દારુનો આથો અને દેશી દારુ ઝડપાયો છે. તો ભાણવડ પોલીસના દરોડા પડતા 2 આરોપી ફરાર થઈ ગયા છે. જો કે બરડા ડુંગરના કાનમેરા વિસ્તારમાં દારુની ભઠ્ઠી હતી.તો આ અગાઉ પણ ભાણવડ પંથકમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાથી હજારો લીટર દારુ મળી આવ્યો હતો.

ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા

તો બીજી તરફ આ અગાઉ વલસાડમાં પણ દારુનો જથ્થો ઝડપાયો હતો. તો વલસાડના પારડીના રેટલાવ પાસેથી ટ્રકમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. તો ટ્રકની ડ્રાઈવર કેબિનમાં ચોરખાનું બનાવીને દારુ લાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતુ. ટ્રકમાંથી 33 લાખના વિદેશી દારુની 7608 બોટલો ઝડપાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

તિબેટીયન બજાર સસ્તા સ્વેટરનું સરનામું

Vivek Radadiya

મહેશ સવાણીના AAPમાં જોડાયેલા શુભેચ્છા પાઠવતા બેનરો SMCએ ઉતારી લીધા..

Abhayam

હેકિંગ ઍલર્ટ મામલે Apple થી મોદી સરકારનો સીધો સવાલ

Vivek Radadiya