Abhayam News
Abhayam News

સુરતના ઓક્સીજન મેન:-ખરેખર પડદા પાછળના એક લાજવાબ યોધ્ધા…

કોરોનાનુ સંક્રમણ ખૂબ મોટા પ્રમાણ માં હતુ.હોસ્પિટલમા બેડ નહોતા મળતા શહેર, રાજ્ય માં ઓક્સિજન બોટલની અછત હતી. સુરત શહેરની નામાંકિત હોસ્પિટલો પણ ઓક્સિજન બોટલ મેનેજ નહોતી કરી શકતી અને દર્દીને એડમિટ કરવા હોય તો ઓક્સિજન બોટલની વ્યવસ્થા તેમના પરિવારજનોએ કરવી પડશે એવી ચોખ્ખી ચોખવટ કરીને જ દર્દીને એડમિટ કરતા હ

તા એવા કપરા સમયમા પણ સતત 39 દિવસ સુધી “#સેવા” #સંસ્થા ના તમામ આઇસોલેશન સેન્ટર માટે પ્રાણવાયુ (ઓક્સિજન બોટલ ) ની જવાબદારી જેમના પર હતી અને સેન્ટરો ચાલ્યા ત્યાં સુધી ઓક્સિજન ની અછત સર્જાવા દીધી નહિ… સાથે સાથે સંસ્થા ના લોકો ને કમિટમેન્ટ આપ્યું કે ઓક્સિજન બોટલના લીધે કોઈ દર્દીને આઇસોલેશન સેન્ટર પરથી પરત મોકલતા નહિ ઓક્સિજનની વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી આપીશ

આ કમિટમેન્ટને નિભાવી જનાર અને 24 કલાકમાંથી ગમે ત્યારે કોલ કરો એક જ રીંગે કોલ ઉપાડી કોઈપણ સેવા ના કાર્ય ની વ્યવસ્થા કરાવી દેનાર.. આમ તો એ દિવસો દરમ્યાન અજયભાઈ બે થી ત્રણ કલાક જ ઊંઘ કરતા હશે એવા નિષ્ઠાવાન અને કર્મશીલ વ્યક્તિ અજયભાઈ પટેલે ની મહેનતને લાખ લાખ વંદન …

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતનાં મિત્રો દ્વારા LPG ગેસથી ચાલતા 22 જનરેટરો સૌરાષ્ટ્રની સેવામાં..

Abhayam

પાવાગઢના જંગલોમાં વિકરાળ આગ..(વિડીયો જોવા ક્લિક કરો)

Abhayam

લે-ભાગુ વેપારીઓ પાસે થી મજુરી ના પૈસા પરત મળે એ બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરાઈ

Abhayam

Leave a Comment