Abhayam News
AbhayamGujaratLife StyleNews

દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે

દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે Diwali 2023 News: પોલીસ કમિશ્નરના જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ, દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

  • રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને જાહેરનામું
  • રાજકોટ પોલીસ કમિશ્નરે  જાહેર કર્યું જાહેરનામું
  • રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા
  • સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જાહેરનામું

દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. 

રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું 
રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. આ જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ-વિદેશમાં ઉજવણી

Vivek Radadiya

હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે ટ્રક ડ્રાઇવર્સ?

Vivek Radadiya

આ તાંત્રિકે વિધિના બહાને કર્યું યુવતીનું અપહરણ, પછી દુષ્કર્મ આચર્યું …

Abhayam